રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા, ડુંગળી ઝીણી સમારી લો,આદુ મરચા ની પેસ્ટ કરી લો તેલ ગરમ કરો તેમાં તજ, લવિંગ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખો
- 2
પછી તેમાં ડુંગળી નાખી હલાવો ડુંગળી સાંતળી જાય એટલે ટામેટા નાખો પછી તેમાં મીઠું,મરચું, હળદર,ગરમ મસાલો નાખી હલાવો અને થોડી વાર બફાવા મૂકો જરૂર પ્રમાણે પાણી ઉમેરી શકો છો
- 3
પછી તેમાં ખમણેલું પનીર નાખી હલાવો ઉપર પનીર નું છીણ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

પનીર ભૂરજી(Panneer Bhurji Recipe in Gujarati)
#PC#RB17#cookpadindia#cookpadgujarati


પનીર મંચુરિયન
#RB17#week17#PC


પેપી પનીર પીઝા
#PC#RB17


પનીર મસાલા પરાઠા
#PC#પનીરરેસીપીચેલેન્જ#RB17#માય રેસીપી બુક


પનીર ચીઝ ગોટાળો
#PC#RB17#Week _૧૭પનીર ચીઝ ગોટાલા


વેજ પનીર સેઝવાન રાઈસ (Veg Paneer Schezwan Rice Recipe In Gujarat
#RB17#PC


અફઘાની પનીર ટીક્કા મસાલા
#PC#RB17#week17#cookpadindia#cookpad_guj#cookpad


મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2


પનીર ભૂરજી
#goldenapron -2


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC


પનીર પોપ્સ
#PC#RB17#Week17


શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11


મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#PC


પનીર ભૂર્જી (Panner bhurji reciepie in Gujarati)
#trend2Week 2


પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
#PC


છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે.


પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#FDફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ફોર માય બેસ્ટી


ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#PC


પનીર પરાઠા
#PC#RB17


મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે.


મિસળ પાવ (Misal pav Recipe In Gujarati)
#MAR#RB10


પનીર 65 (Paneer 65 Recipe In Gujarati)
#PC


પનીર પંજાબી વીથ ગાર્લિક નાન (Paneer Punjabi With Garlic Nan Recipe In Gujarati)
#PC


બટર પનીર ભૂરજી
#ડિનર


પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે


પનીર ભૂરજી
#ઇબુક૧#૩૨


મટર પનીર નું શાક (Matar Paneer Shak Recipe In Gujarati)
#PC#cookpadindia


પનીર ટીક્કા મસાલા
#PC#RB17


પનીર ખાંડવી
#JSR#PC#RB17#Week17


મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ# wk 2

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408052
ટિપ્પણીઓ