દાડમ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#SJR
આજ નાની સાતમ કરી મે આજ સાંજે ચા ની જગ્યા એ જયુસ ને માન આપ્યું
દાડમ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#SJR
આજ નાની સાતમ કરી મે આજ સાંજે ચા ની જગ્યા એ જયુસ ને માન આપ્યું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાડમ નાં દાણા કાઢી લો
- 2
દાડમ ને મીઠું બરફ નાખી મીકસર મા જયુસ કરી લો ને સાતમ ને માન આપ્યું. હેપી સાતમ ટુ ઓલ
Top Search in
Similar Recipes
-
સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસંતરા દાડમ નો જ્યુસ Ketki Dave -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
દાડમ નુ જયુશ (Pomegranate Juice Recipe Im Gujarati)
#cookpadindia#cookpadgujarati#SJR Bharati Lakhataria -
-
-
દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)
જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે Vaibhavi Kotak -
-
-
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
-
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાડમ મસ્તી (Pomegranate masti Recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળી દહીં બધા ને પસંદ હોયછે તો મે તેમાં દાડમ નો ઉપયોગ કરી ને બનાવ્યું દાડમ ના રસ ના ફાયદા વધારે છે Kajal Rajpara -
-
-
ફેશ દાડમ જ્યુસ (Fresh Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya -
ટેટી દાડમ જ્યુસ (Muskmelon Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
ટામેટા સંતરા જ્યુસ (Tomato Orange Juice Recipe In Gujarati)
#SJC વિટામિન સી થી ભરપુર આ ટેમેટા સંતરા નુ જયુસ જે આજ મે બનાવીયુ. Harsha Gohil -
દાડમ જ્યુસ (Dadam juice recipe in gujarati)
#દાડમ આપણી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે.જો આપણી પાસે સમય નો અભાવ હોય તો તેનો જ્યુસ કરી ઉપયોગ મા લય તો આપણે ખુબ જ ફાયદો થાય છે અને તેમાથી આપણા શરીર ને જરૂરી વિટામીન મળે છે. Sapana Kanani -
દાડમ જ્યુસ (Dadam Juice Recipe In Gujarati)
બધા માટે ફાયદાકારક છે.જેમ કે ડાયટ કરતા હો રક્ત ની કમી હોય કે એમયુની સિસ્ટમ વધારવા આ જ્યૂસ લય શકાય છે.# trend# week1 Kanjani Preety -
દાડમ દ્રાક્ષ નુ જ્યુસ (Pomegranate Grapes Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#RC3Red color recipeRainbow challenge Parul Patel -
-
-
સુરણ નું રાઇતું (Suran Raita Recipe In Gujarati)
#SFR#SJR સાતમ હોય શું બનાવું શું નહી. સલાડ સંભારા ને ફરસાણ ની જગ્યા એ મે ઘઉં રવા ની મસાલા પૂરી સાથે રાઇતું કયુઁ છે. HEMA OZA -
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
દાડમનું જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
આ ગરમીમાં જ્યુસ સરબત લચ્છી કોઈ પણ ઠન્ડી વસ્તુ હોય તે બધાને ભાવતી જ હોય તો આજે મેં દાડમનું જ્યુસ ઘરે જ બનાવ્યું છે ના કોઈ પણ જાતની કલર કે સુગર કે કઈ પણ નહીં બસ ખાલી દાડમ નું જ્યુસ એટલે કે તેનો રસ તે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગેછે તો ચાલો દાડમ નો રસ પણ કેવી રીતે કાઢી શકાય તે પણ જોઈ લો આમ તો ઘણા લોકો આરીતે જ્યૂસી ફ્રૂટના જ્યુસ કાઢતા જ હશે તો હું પણ તે દેખાડું છું#goldenapron3 Usha Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416262
ટિપ્પણીઓ (2)