મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ મોરૈયો
  2. ૧ ગ્લાસખાટી છાસ
  3. મોરૈયો ચઢે તેટલું પાણી
  4. ચમચા વઘાર માટે ઘી
  5. ૨ ચમચીમરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  7. ૪-૫ ચમચા શીંગદાણા નો ભૂકો
  8. લીંબુ નો રસ(optional)
  9. ૧ ચમચીજીરૂ
  10. ૪-૫ લીલા મરચાના કટકા
  11. ૪-૫ લીમડી ના પાન
  12. ઝીણા સુધારેલ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    નોનસ્ટીક કડાઈ માં વઘાર માટે ઘી,લવિંગ,જીરૂ,લીલા મરચા ના કટકા નાખી હલાવવું.ત્યારબાદ મરચા અને આદુની પેસ્ટ નાંખી ૨ ગ્લાસ પાણી નાખવું,ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી મિડિયમ ગેસ ઉપર રાખવું.

  2. 2

    થોડી થોડીવારે પાણી ગરમ થાય એટલે મોરૈયો નાખી હલાવી લેવું.,ચઢે નહિ ત્યાં સુધી પાણી રાખવું.મોરૈયો ચઢી જાય એટલે ૧ ગ્લાસ ખાટી છાસ નાખી હલાવવું.

  3. 3

    ત્યારબાદ તેમાં શીંગદાણા નો ભૂકો અને ધાણા નાખી હલાવી લેવું.સમાં ની ખીચડી તૈયાર.

  4. 4

    ખીચડી ને બાઉલમાં કાઢ્યા બાદ ઉપર ફરી ઘી નો વઘાર કરી લીમડી ના પાન,ધાણા નાંખી સજાવી ટેબલપર પીરસવા મૂકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes