કઢી (Kadhi Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપછાશ
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીઘી
  4. 2 થી 3 લવિંગ
  5. 1 ટુકડોતજ
  6. 1 ચમચીરાઈ જીરું
  7. 1/2 ચમચીહિંગ
  8. 1લીલું મરચું
  9. 1 ચમચીછીણેલુ આદુ
  10. ૪-૫મીઠા લીમડાના પાન
  11. 1 ચમચીકોથમીર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2 ચમચીહળદર
  14. થી ૧૦ દાણા મેથી
  15. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશ લઈ તેમાં ચણાનો લોટ મિક્સ કરવો

  2. 2

    હવે એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં મેથી તજ લવિંગ રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો

  3. 3

    વઘારમાં છાશનું મિશ્રણ ઉમેરવું પછી તેમાં ઝીણા સમારેલા મરચાં આદું લીમડાના પાન ઉમેરો

  4. 4

    મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો પછી તેમાં ખાંડ ઉમેરો

  5. 5

    કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes