પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને તુવેરદાળ ને સાથેજ પાણી માં ૧ કલાક પલાળી,સ્વાદ મુજબ મીઠું,હળદર,૨ લવિંગ,૧/૨ ઇંચ તજ,૨ મરી અને ૨ તમાલ પત્ર નાખી બાફી ને સાદી ખીચડી બનાવી લેવી.
- 2
પાલક ની ભાજી ને ધોઈ ને ઉકળતા પાણી માં ૫/૭ મિનિટ રાખી કાઢી ને ઢંડા પાણી માં ૫ મિનિટ રાખી કાઢીલેવી..ત્યારબાદ મિક્સર માં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે પાલક ની ગ્રેવી બનાવવા.તેલ કડાઈ મા લેવું.તેમાં જીરૂ,૨ લવિંગ,૨ કટકા તજ,૨/૩ મરી,તમાલ પત્ર,લીમડી ના પાન અને ચપટી હિંગ નાખી ડુંગળી નાખી સાંતળવી.ત્યારબાદ 1/2આદુ અને લસણની કાતરી નાખવી,ચડિજય એટલે મરચા ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પેસ્ટ ને ચડવા દેવી. સાતળાઈ જાય એટલે પાલકની બનાવેલ પેસ્ટ આ વઘાર માં નાખી ગેસ બંધ કરી લેવો.
- 4
હવે મોટા કડાઈ માં ગ્રેવી અને ખીચડી ને મિક્સ કરી ગરમ કરવા મૂકવી.
- 5
સર્વ કરતી વખતે ફરી વઘાર કરવા કડાઈ માં તેલ મૂકવું.તેમાં બાકી રહેલા,લવિંગ,તજ,મરી,જીરૂ,લાલ મરચા,ચપટી હિંગ નાખી લસણ અને આદુ ની કાતરી ને સાતાડવી. સંતળાઈ જાય એટલે હળદર નાખી ખીચડી ઉપર નાખવી.મિક્સ પણ કરી શકો અને આમજ પણ સર્વ કરી શકાય.
Similar Recipes
-
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#SQMrunal Thakar ની રેસીપી ફોલો કરીને લહસૂની પાલક ખીચડી બનાવેલ ખુબ જ સરસ બની હતી Bhavna Odedra -
-
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
સાદી ખીચડી તો બધા ખાતા જ હોય છે પરંતુ આ એક હેલ્ધી વર્ઝન કરેલું છે. જો છોકરાઓ પાલક ના ખાતા હોય તોપણ ખીચડી ની સાથે સાથે ખાઈ લેશે ખુશી ખુશી અને તેમને ખબર પણ નહીં પડે. Hetal Prajapati -
-
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
-
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપાલક શરીર માટે ખૂબજ ફાયદા કારક છે જેને આપણે આપણા ડાયટ મા ઉમેરવી જ જોઈએ પણ ઘણા લોકો ને પાલક વધારે ભાવતી નથી.જેથી પાલક ને થોડી વધારે ટેસ્ટી બનાવવા માટે મે જરા અલગ રીતે પાલક ની સબ્જી બનાવી છે.જે ખાવા માં ખૂબજ ટેસ્ટી બને છે. Vishwa Shah -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 મેંદા કે કીમ ના ઉપયોગ વીના પણ એટલો જ ટેસ્ટી જેટલો હેલ્ધી એવો આ સૂપ ખૂબજલદી બની જાય છે. Rinku Patel -
કેરેટ રાઈસ(Carrot Rice Recipe in Gujarati)
#GA4#week3#post3આમ તો ગાજર માંથી હલવો સૌથી વધુ બનતો હોય છે પણ મે આજ ગાજર નો ઉપયોગ કરી ને કેરેટ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે. સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. Darshna Mavadiya -
ડબલ તડકા ધનુર્માસ ખીચડી વિથ ખાટી મીઠી કઢી
#ખીચડી #ધનુર્માસશિયાળા માંજ તો આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવાની હોય. તો ચાલો ધનુર્માસ આવતાં પહેલાજ આપણે ધનુર્માસ ની ખીચડી બનાવી લઈએ.આ ખીચડી ખુબ હેલ્ધી છે. મારાં ઘરે તો ઉતરાયણ ના દિવસે આ ખીચડી બને છે. સાથે ઊંધિયું તો ખરું જ. Daxita Shah -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Leftover Khichdi Cutlet Recipe In Gujarati)
#KK ખીચડી બનાવતાં જે ખીચડી વધી હોય તેમાં શાક ભાજી અને રવા નો ઉપયોગ કરીને કટલેટ બનાવી છે. Bina Mithani -
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
ખીચડી તો બધા જ ખાતા જ હોય છે પણ મને તેને અલગ રીતે બનાવવી ખૂબ જ ગમે છે Hetal Prajapati -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
#cookpad #cookpadgujaratiપાલક ની પ્યુરી નો ઉપયોગ પાલક નો પુલાવ, પરાઠા, સબ્જી માં કરવા માં આવે છે .આ પ્યુરી ફ્રીઝ માં ૨ થી ૩ દીવસ સુધી સારી રહે છે Darshna Rajpara -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#પાલક ખીચડીMy favourite 😋☺️ Pina Mandaliya
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ