ફરાળી ફાફડા અને તળેલા મરચા

Vandana Vora
Vandana Vora @cook2011
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2લોકો
  1. 1 વાટકીફરાળી સ્વામિનારાયણ લોટ
  2. 1 ચમચીસિંધવ
  3. 3મોળા મરચા
  4. 100 મીલી તેલ
  5. પાણી
  6. અજમો ખાતા હો તો
  7. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લોટ માં સિંધવ અને અજમો નાખી કઠણ લોટ બાંધો

  2. 2

    દસ મિનિટ હાથે થી કેળવો

  3. 3

    ફાફડા આકાર ના પાતળા વણૉ

  4. 4

    એને દસ મિનિટ સૂકવવા દો

  5. 5

    ધીરે તાપે તળી લો ઉપર મરી પાઉડર નાખો

  6. 6

    મરચા તળી સિંધવ નાખી ફાફડા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes