રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR5
Week 5

રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

#MBR5
Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલા મરચા
  2. 1/2 કપરાઈ ના કુરિયા
  3. 1 ચમચીમેથી ના કુરિયા
  4. 2-3 નંગ લીંબુ નો રસ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીવરિયાળી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ચપટીવટેલા મરી
  9. 2-3 ચમચીશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા મરચા ને ધોઈને નીતરવા મૂકી દો હવે નીકળી જાય એટલે સમારીને થોડીવાર રેવા દો

  2. 2

    હવે મરચા સાવ કોરા થઇ ગયા છે તેના ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી વરીયાળી 1/2 ચમચી અધકચરા કાળા મરી ચપટી હિંગ અને ૩ ચમચી રાઈના કુરિયા નાખીને મિક્સ કરો

  3. 3

    આ બધો મસાલો મિક્સ થઇ જાય પછી તેના ઉપર બે ચમચી લીંબુનો રસ અને ત્રણથી ચાર ચમચી સીંગતેલ નાખીને સરસ થી મિક્સ કરો તૈયાર છે લીલા મરચાનું અથાણું આ અથાણાની લાંબો સમય સાચવી શકાય છે અને ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes