ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લો પછી તેમા આદુ મરચાં ની પેસ્ટ ઝીણી સમારેલી કોથમીર શેકેલા શિંગદાણા નો ભૂકો (અધકચરો) રાખવા નો સુકુ ટોપરા 🥥 નુ ખમણ મરી પાઉડર મીઠું કાજૂ બદામ ની ટુકડા લીંબુ 🍋 ખાંડ બધુ મિક્ષ કરો ને ગોળ ગોળા કરો
- 2
હવે પેટીસ ના લોટ મા બાફેલા બટાકા ને મેશ કરી ને તપકીર નો લોટ નાખી ને લોટ બાંધો પછી ના પૂરી ની જેમ વણી ને તેમા પુરણ નો ગોળ કરેલા તે મુકો પછી બધી સાઇડ થી પેક કરો ને ગોળ શેઇપ કરો
- 3
હવે પેટીસ તૈયાર છે તો તેને ધીમા ગેસ પર તળિયે જેથી ક્રિસ્પી બનશે ને ટેસ્ટ સરસ આવશે તો તૈયાર છે ફરાળી પેટીસ ચટણી મીઠું દહીં અથવા ચટણી સાથે ખાવા થી ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે. HEMA OZA -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#shravanspecialrecipie#Cookpadindia#Cookpadgujrati Jigna Shukla -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456122
ટિપ્પણીઓ