ફરાળી ડીશ રાજગરાના થેપલા

Pina Mandaliya @cook_25713246
ફરાળી ડીશ રાજગરાના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરાના લોટ માં આદું મરચાં ની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, તેલ,તલ નાખી ઝીણી ખમણેલી દુધી નાખી લોટ બાંધી લો
(પાણી ની જરૂર પડે તો એડ કરજો બાકી દુધી જ લોટ બંધાય જશે) - 2
10 મિનીટ સુધી રેવા દો પછી એક પેન ને ધીમા તાપે ગરમ કરવા મૂકવું પછી એક લોયુ લઈ મીડિયમ સાઇઝ વણી લો ને પેન માં તેલ મૂકી આછું બ્રાઉન શેકી લો
- 3
પછી ગરમા ગરમ સર્વ કરો સાથે બટાકા ની ભાજી, સામો frozan કરેલો રસ ને છાસ સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ફરાળી રાજગરા દૂધી ના થેપલાઅમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
રાજગરા ના ફરાળી થેપલા(Rajigara na Farali thepala recipe in Gujarati)
અમારે ત્યાં મારા સાસરે રાજગરાની પૂરી નહિ પણ ફરાળ માં થેપલાં બને છે. Sonal Karia -
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
-
"ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
#ઉપવાસ#ફરાળ#માઇઇબુક#પોસ્ટ27આજે મેં ઉપવાસ માં ફરાળી મિક્ષ લોટ ના વડા બનાવીયા છે જે તમે ફરાળ માં ચા સાથે નાસ્તા માં પણ લઈ શકો છો અને આ વડા આઉટ ટુર મા પણ લઈ જવા માટે 15 થી 20 દિવસ સુધી સારા રહે છે આમ ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને હેલ્દી રેસિપી છે તો તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી ના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીના ફરાળી થેપલા સરસ બને છે અને જેને રાજગરાના થેપલાં ન ભાવતા હોય તેને પણ ભાવે છે અને રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે અને તેમાં દૂધી નાખવાથી વધારે હેલ્થી બને છે Kalpana Mavani -
-
દુધી બટાકા નું શાક રાજગરાના થેપલા (Dudhi Bataka Shak Rajgira Thepla Recipe In Gujarati)
આજે એકાદશી હતી એટલે ફરાળમાં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
ફરાળ માં ફ્રુટ સલાડ સાથે રાજગરા ના થેપલા ખૂબ જ સરસ લાગે છે. પૂરી ઠંડી થઇ જાય પછી ભાવતી નથી.પણ થેપલામાં આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. વણવામાં થોડું ધ્યાન રાખવું પડે પણ પ્લાસ્ટિક પર વણવાથી સારા બને છે. Davda Bhavana -
ફરાળી પાતરા
#ફરાળીશ્રવણ મહિનામાં ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. Kalpana Parmar -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ફરાળી ઢોકળા વિથ બનાના રાયતા અને ફરાળી ગ્રીન ચટણી
#trendઅહી મે એકદમ ઇજી મેથડ થી ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે પણ આ નવરાત્રિ માં ઉપવાસ માટે અવનવી વાનગીઓ બનાવતાં હસો આ ફરાળી ઢોકળા એક નવો ટેસ્ટ આપશે. Santosh Vyas -
-
રાજગરાના થેપલા(Rajgira thepla Recipe in Gujarati)
# રાજગરો ઉપવાસ ખવાતું અનાજ છે.આપણા શાસ્ત્રોમાં પણ રાજગરાના ગુણગાન ગવાય છે કારણકે રાજગરામા હાઈ પ્રોટીન, કૅલ્શિયમ,આર્યન, મેગ્નેશિયમ,ફોરફરસ, પોટૅશિયમ, વિટામિન સી, ભરપુર માત્રામાં હોય છે એટલે જ અગિયારસ માં આપણે ફરાળમાં રાજગરાના શીરો, પૂરી, વડા, ભાખરી ,રાબ, થેપલા બનાવી શકાય છે#GA4#week15 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
રાજગરાના લોટ ના ઢેબરા
#SJRશ્રાવણ માસ માં ઉપવાસ માં બહુ તળેલું ન ખાવું હોય તો રાજગરાના લોટ ના ઢેબરા સારો વિકલ્પ છે Pinal Patel -
-
-
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#ff1અહીંયા મે રાજગરાના થેપલા બનાવ્યા છે જે ફરાળમાં આપણે થઈ શકે છે ની ફરાળી આઇટમ છે તે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Ankita Solanki -
-
🌹ફરાળી મુઠીયા 🌹
#HM🌷 કેમ છો મિત્રો... આજે હું મુઠીયા ખાવાના શોખીન લોકો માટે લઈ ને આવી છું..😋 ફરાળી મુઠીયા 😋 આપણે ઉપવાસ માં પણ મુઠીયા અને ચા ની લીજ્જત માણી શકીએ.. ફરાળી મુઠીયા બનાવવા માં બહુ ઓછો ટાઈમ જાય છે.. ચાલો તોતે બનાવવા માટે ની રીત જોઈએ..🌷 Krupali Kharchariya -
ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ#જુલાઈઆમ તો સામાન્ય રીતે ઘણું ફરાળી વાનગીઓ બનતી હોય છે પણ આજ મને કઈક અલગ જ પ્રકારની ફરાળી વાનગી બનાવવાની ઈચ્છા હતી તો મેં આ વાનગી બનાવી. હું ઇચ્છું છું કે આ મારી વાનગી બધા ને પસંદ આવે. એવી મે એક કોશિશ કરી છે.🙏🙏🙏 B Mori -
-
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
ફરાળી પીઝા
#ઉપવાસ #ફરાળીપીઝા પીઝા નુ નામ પડે એટલે મારા થી તો રહેવાય નહી પણ શુ કરુ શ્રાવણ મહિનો છે ઉપવાસ એકટાણા હોય પીઝા કેમ ખાવા પણ હવે તમે પણ ખાઈ શકો એવા ફરાળી પીઝા મે બનાવ્યા ચોક્કસ ભાવશે Maya Purohit -
રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
#GA4#Week15#Amarnath#rajagroરાજગરના થેપલા Jagruti Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462746
ટિપ્પણીઓ