બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

#week7
જયારે ઘરે બ્રેડ ની કોય પણ વાનગી બનાવીયે તયારે બ્રેડ વધતી હોય છે . તો ચાલો આજે તે વધેલી બ્રેડ માંથી ગુલાબ જાંબુ કેમ બનાવાય તે જોઈએ.

બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#week7
જયારે ઘરે બ્રેડ ની કોય પણ વાનગી બનાવીયે તયારે બ્રેડ વધતી હોય છે . તો ચાલો આજે તે વધેલી બ્રેડ માંથી ગુલાબ જાંબુ કેમ બનાવાય તે જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
-
  1. 1પેકેટ બ્રેડ
  2. 1/2 વાટકી દૂધ
  3. 1 ગ્લાસપાણી
  4. 1વાટકો ખાંડ
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ના ખૂણા નો ભાગ બધો કાઢી લેવો. પછી તનો હાથે થી ભૂકો કરી લો. ત્યારબાદ તેમાં દૂધ એડ કરો.

  2. 2

    પછી તેને મિક્સ કરી લો. ત્યારબાદ્ તેના ગોળ ગોળ જાંબુ બનાવી લો.

  3. 3

    પછી તેને ગોલ્ડન બ્રાઉન તળી લો.

  4. 4

    ત્યરબાદ ચાસણી કરી લો. પાણી માં ખાંડ નાખી ઘટ થાય ત્યા સુધી ગરમ કરો.

  5. 5

    તે ગરમ ચાસણી મા જાંબુ એડ કરો અને 5 મિનિટ સુધી ચડવા દો ત્યારબાદ ગેસ બંધ કરી લો. અને તેને ફ્રીઝ માં મુકી દો. ત્યારબાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

Similar Recipes