રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,ટામેટું, કેપ્સીકમ બીટ બધું જ ઝીણું સમારી લ્યો. મમરા ને પણ કોરા શેકી લો અને ઠંડા કરી લો
- 2
ચટણી માટે ની બધી જ સામગ્રી મિક્સર જારમાં લઈ ક્રશ કરી ડ્રાય ચટણી તૈયાર કરો
- 3
એક મિક્સિંગ બાઉલમાં મમરા ચણા મસાલા શીંગ સેવ ડુંગળી પાપડી નો ભૂકો બધું મિક્સ કરો ત્યારબાદ મિક્સ છીનેલા વેજીટેબલ ઉમેરો બરોબર મિક્સ કરી સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં બનાવેલી ચટણી ઉમેરો (જરૂર મુજબ) બધું બરોબર મિક્સ કરી સૂકી ભેળને શરૂ કરો
- 4
Similar Recipes
-
-
ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)
#Mypost48મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે. Hetal Chirag Buch -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
લચકો ભેળ (Lachko Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Street food Recipe challenge Rita Gajjar -
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
-
-
-
-
-
-
-
-
-
ભેળ પૂરી (Bhel Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory ભેળ પૂરી નું નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે કદાચ ભેળ નું જન્મ સ્થળ જ ન હોય. કયાં પણ જાવ ચોપાટી ભેળ, બોમ્બે ભેળ હોય. તો ચાલો ગુડગાંવ ચોપાટી ભેલપુરી નો સ્વાદ કુકપેડ માધ્યમ થી હું તમો ને કરાવું 😊 HEMA OZA -
-
-
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBવરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે. Asha Galiyal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475021
ટિપ્પણીઓ