દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
શ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
શ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રતાળું ને ધોઇને છાલ કાઢી લો.અને રતાળું નાં ટુકડા માં કરી લો. રતાળુ ના ટુકડા પર સ્વાદ મુજબ મીઠું છાંટી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલ માં દહીં લો તેને વ્હિસ્કર થી વ્હિસ્ક કરી લો. અને તેમાં સિંધવ મીઠું, દળેલી ખાંડ અને શેકેલું જીરું પાઉડર ઉમેરી ને મીક્સ કરી લો.
- 3
હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે બધા રતાળુ નાં ટુકડા તળી લો. તેલમાં ટુકડા નાખીને તેલ માં ફીણ આવતા બંધ થાય ત્યાં સુધી તળી લો. બધા ટુકડા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
- 4
હવે ફ્રાય કરેલા રતાળુ ના ઉપર લાલ મરચું પાઉડર, શેકેલું જીરૂ પાઉડર અને ભાવે તો ચાટ મસાલો નાખી ને એક વાર બધું મિક્સ કરી લો. પછી દહીં નાખી અને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
દહીં ભલ્લા સ્ટ્રીટ ફૂડ રેસીપી (Dahi Bhalla Street Food Recipe In Gujarati)
Week -1#ATW1#TheChefStoryStreet Food Recipeસ્ટ્રીટ ફૂડ નું નામ આવે એટલે સૌથી પહેલા ભેળ, પાણીપુરી, વડાપાંવ, દાબેલી એ બધું યાદ આવી જાય છે. એ જ રીતે દિલ્હી નાં સ્ટ્રીટ ફૂડ તો બહુ પ્રખ્યાત છે અને મેં આજે દિલ્હી નું જ એક સ્ટ્રીટ ફૂડ દહીં ભલ્લા બનાવ્યા છે તો ચાલો.. એકવખત તમે બધા પણ ટ્રાય કરજો... Arpita Shah -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
-
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
મારા નાની ને મમ્મી બહુ બનાવતા મને બહુ ભાવતી ... Jayshree Soni -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં પકોડા(Dahi Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3 આ એક સ્ટ્રીટ ફૂડ છે, પકોડા એમનેમ ચાટ મસાલા સાથે પણ સરસ લાગે છે. Bina Talati -
-
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
-
-
-
-
તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat
#સ્નેક્સ#goldenapron3#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે Dipal Parmar -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
-
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla -
ફણસી રતાળુ ના દહીં વડા (Fansi Ratalu Dahi Vada Recipe In Gujarati)
# ચટપટી ક્રન્ચી સ્વાદિષ્ટ વાનગી# cookpadgujarati# cookpadindia Shilpa khatri -
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)