દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#FFC8
ફૂડ ફેસ્ટિવલ
પાપડી ચાટ

દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)

#FFC8
ફૂડ ફેસ્ટિવલ
પાપડી ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨૪ પૂરી
  1. ૨ કપમેંદો
  2. ૪ ટેબલ સ્પૂનઘી (પીગળેલું)
  3. ૧ નાની ચમચીજીરૂ
  4. ૧ નાની ચમચીમીઠું
  5. ૨ ટેબલ સ્પૂનમેંદો+ ૨ ટેબલ સ્પૂન ઘી ની પેસ્ટ
  6. તળવા માટે તેલ
  7. ચાટ માટે****
  8. બટાકા બાફેલા
  9. ૧/૨અડદ ની દાળ ની પકોડી
  10. ૩ કપઘટ્ટ દહીં + ૧/૨ કપ દળેલી સાકર
  11. ૧ કપઆમચૂર ની ગળી ચટણી
  12. ૧/૨ કપલીલી તીખી ચટણી
  13. ૧/૨ કપકાંદો ઝીણો સમારેલો
  14. ૧/૨ કપઝીણી સેવ
  15. ૧/૪ કપકોથમીર
  16. ૬ નાની ચમચીચાટ મસાલો
  17. ૬ નાની ચમચીચીલી ફ્લેક્સ
  18. ૬ નાની ચમચીશેકેલો જીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક થાળી માં મેંદો લો. એમાં મીઠું, જીરૂ અને ૪ ટેબલ સ્પૂન ઘી ઉમેરી લોટ ને બરાબર મસળી ને મિક્સ કરી લો. હવે થોડું થોડું પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી, દસ મિનિટ ઢાંકી ને રાખો.

  2. 2

    હવે દસ મિનિટ પછી લોટ ને મસળી ને ચાર એક સરખા ભાગ કરી લો. એના ચાર મોટા રોટલા વણી લો. હવે એક રોટલા ઉપર મેંદા ની પેસ્ટ લગાવી ઉપર બીજો રોટલો મૂકી રોલ કરી લો. આ રીતે બીજા બે રોટલા ના રોલ કરી લો. હવે એક રોલ ના ચાકુ વડે બાર પીસ કાપી લો. આ રીતે બીજા રોલ ના પણ કરી લો.

  3. 3
  4. 4

    હવે દરેક લુવા ને દબાવી ચપટા કરી નાની પૂરી વણી લો. પૂરી ઉપર પેસ્ટ લગાવી ફોલ્ડ કરી લો. હવે ફરીથી પેસ્ટ લગાવી ફોલ્ડ કરી ત્રિકોણ આકાર નું કરી, બે વાર વેલણ ફેરવી વણી લો. ગરમ તેલ માં ધીમા થી મધ્યમ તાપે તળી લો.

  5. 5
  6. 6
  7. 7

    હવે એક સર્વિંગ પ્લેટ લો. ગળ્યા દહીં માં પૂરી ડીપ કરી પ્લેટ માં મૂકો. ઉપર બટાકા નાં નાના ટુકડા મૂકો. પકોડી મૂકી થોડું દહીં નાખો. ઉપર ચાટ મસાલો ચીલી ફ્લેક્સ અને જીરૂ ભભરાવો.

  8. 8

    હવે લીલી ચટણી, કાંદો અને ગળી ચટણી નાખો. હવે સેવ અને કોથમીર ભભરાવો. થોડું દહીં ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes