ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#SGC
#ગણેશ ચતુર્થી રેસિપી
#RB18#Week18

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#SGC
#ગણેશ ચતુર્થી રેસિપી
#RB18#Week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો લોટ
  2. 1વાટકો ઘી
  3. 1વાટકો ખાંડ
  4. 1/2જાયફળ
  5. 3,4ઇલાયચી
  6. કાજુ,બદામ,કિસમિસ જરૂર મુજબ
  7. ખસ ખસ જરૂર મુજબ
  8. 2ચમચા તેલ મોણ માટે
  9. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ લઈ મોણ નાખી ભાખરી નો કઠણ લોટ બાંધવો અને ભાખરી બનાવી લેવી

  2. 2

    મિક્ષચર મા ભાખરી ને પીસી ચારી લેવું અને જાયફળ,ઇલાયચી,કાજુ,બદામ અને કિસમિસ નાખી મિક્સ કરી દેવું

  3. 3

    ખાંડ નો ભૂકો કરવો અને ચુરમા મા ખાંડ ભેળવવિ અને ચૂરમુ સફેદ સફેદ દેખાય એટલી ખાંડ નાખવી

  4. 4

    પછી ઘી ગરમકરવું અને ચુંરમા મા નાખવું લાડવા વાળી શકાય એટલું ઘી નાખી અને થોડુ દૂધ નાખવું અને લાડવા વાળી લેવાઅને ખસખસ લગાવી લેવી

  5. 5

    તો તૈયાર છે લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes