અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 10અળવીના પાન
  2. 500 ગ્રામ ચણા નો લોટ
  3. ૧ ટી સ્પૂન મીઠું
  4. ૨ ટી સ્પૂન મરચુ પાઉડર
  5. ૧ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
  6. ૨ ચમચા તેલ
  7. ૧ ટીસ્પૂન ગરમ મસાલોં
  8. ૧ નંગ લીંબુ નો રસ
  9. 1 ચમચી આદુ મરચા પેસ્ટ
  10. ૧/૨ ચમચી રાઇ
  11. ૧/૨ ચમચી જિરુ
  12. ૧ ટી સ્પૂન તલ
  13. ૬ પાન લીમડી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ માં તેલ અને મસાલો નાખીને પેસ્ટ બનાવી લો

  2. 2

    પાન ની નસ ચાકુ થી કાઢી લો.

  3. 3

    બધા પાન માં લોટ ચોપડી લો અને ગોળ વાળી લો. 30 મિનિટ સુધી ચારણી માં પાન રાખી ને પકાવી લો.

  4. 4

    1 પેનમાં 1 ચમચો તેલ મૂકી, રાઇ, જીરૂ લીમડી મુકી પાન વઘારી લો.

  5. 5

    ગરમ ગરમ જમવા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes