ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Urvashi Thakkar @Urvashi55
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે
રાંધવાની સૂચનાઓ
- 1
૧ ટોપ માં પાણી ગરમ કરી લેવું ઉકળે એટલે મીઠું નાખવું અને પછી નૂડલ્સ ઉકાળવા
- 2
ઉકળી જાય એટલે એને ચારણી માં નિતારી લેવા
- 3
હવે તેના ઉપર પાણી નાખવું એટલે ચોટ્સે નહિ અને પાણી નીકળી જાય પછી મેંદો થોડો નાખી ટોસ્ટ કરવું તેથી નૂડલ્સ છુટ્ટી નીકળશે
- 4
હવે નૂડલ્સ તળી લેવા
- 5
હવે બીજા કડાઈ માં તેલ નાખી વઘાર જેટલો ગરમ થાય પછી વેજીટેબલ કટ કરેલા ઉપર પ્રમાણે નાખવા
- 6
હવે સોયા ચીલી ગ્રીન ટોમેટો સોસ અને સેઝવાન સોસ નાખી હલાવી લો
- 7
નૂડલ્સ નાખી સરખા મિક્સ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#CT. (ચાઇના ટાઉન ની ફેમસ ચાઇનીઝ ભેળ)#મને જ્યારે મન થાય ત્યારે હું સેમ ચાઇના ટાઉન જેવી જ ચાઇનીઝ ભેળ ઘરે જ બનાવી લઉં મને બહુ જ ભાવે છે તો આજે મે મારા સીટી ની ફેમસ ને my favourite ચાઇનીઝ ભેળ બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#Cookpadgujrati ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે. Vaishali Thaker -
કોલ્ડ ચાઈનિઝ ભેળ (Cold Chinese Bhel Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.#GA4 #Week3#chinese Vidhi V Popat -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
માં એવો શબ્દ છે કે એના વિશે જે ભી બોલો એટલું ઓછું છે. એ જે પોતાના બાળકો માટે કાંઈ ભી કરી છૂટે છે. એનો ઋણ ઝીંદગી માં ક્યારેય પણ ઉતારી ના શકીયે. માં ના હાથ નું સ્વાદ દુનિયા કોઈ ભી ચેફ ના લાવી શકે. આમ તોહ મને માં ના હાથ ની બધી રસોઈ ભાવે. પણ આ રેસીપી સાથે મારી ને માં ની યાદી છે. એ કૂક પેડ ના મેમ્બર સાથે સહારે કરું છુ. માં મારી દુનિયા ને માં મારી શક્તિ. જે છુ તારા લીધે જ છુ. આઈ લવ યુ માં. આ વાનગી જલ્દી ત્યાર થઇ જાય છે.#MA prutha Kotecha Raithataha -
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
મમરાની ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ ( Murmura instant Chinese Bhel Recip
#MRC#CookpadGujarati#monsoon_special#Jain_recipe#Chinesefood આ મમરા ની ઇન્સ્ટન્ટ ચાઇનિઝ ભેળ એકદમ ઝડપથી બની જતી વાનગી છે. જેમાં કોઈ જ સ્પાઇસી મસાલા ઉમેર્યા નથી. તે છતાં આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટબની છે. આ ભેળ જૈન ભેળ છે. જેમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર જ બનાવી છે. ભર વરસાદ વરસતો હોય અને આવી ચાઇનિઝ ભેળ ખાવા મળી જાય તો જલસો પડી જાય. આ ભેલનેકડામ સ્વાદિસ્ટ ને ચટપટી બની છે. તમે આવી ભેળ ક્યારેય ખાધી નઈ હોય. જો એકવાર આવી દેસી ચાઇનિઝ ભેળ બનાવીને ખસો તો વારેવારે આવી જ ભેળ બનાવીને ખાવાનું મન થશે. Daxa Parmar -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે Saurabh Shah -
-
-
-
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481310
ટિપ્પણીઓ