શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#ATW2
#The Chef Story
#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદહીં
  2. 400 ગ્રામખાંડ
  3. બદામ જરૂર મુજબ
  4. ઇલાયચી જરૂર મુજબ
  5. કેસર જરૂર મુજબ
  6. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને કોટન કાપડ મા બાંધવું અને બધુ પાણી નિતારી લેવું 2 કલાક રાખવું

  2. 2

    અને દહીં નો મસ્કો તૈ યાર થઈ ગયો છે ખાંડ નો પાઉડર પણ થઈ ગયો છે કેસર ને દૂધ મા પલાળી દીધું છે

  3. 3

    મસકા મા ખાંડ નાખી મિક્સ કરવું અને ખુબજ હલાવવૂ કેસર વાળું દૂધ નાખવું

  4. 4

    અને ડ્રાય ફ્રુટ નાખવું અને ઇલાયચી નાખવી ખૂબ મિક્સ કરવું શ્રીખંડ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes