ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાવ ને કાપો પાડી ઉપર ની ચારેય ચટણી વારાફરથી પાવ ના વચ્ચે ના ભાગ માં લગાડી લ્યો
- 2
હવે તેમાં ચવાણું ભરો થોડીક ડુંગળી ભરો મસાલા શીંગ ભરો અને સેવ ભરી ને ઉપર થોડી થોડી ચટણી લગાડો (ટેસ્ટ મુજબ) તૈયાર છે ભરેલા પાવ
Similar Recipes
-
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
બી બ્રેડ (Bee Bread recipe in Gujarati) (Jain)
#RJS#BEE_BREAD#JAMNAGAR#ઝટપટ#INSTANT#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI#MASALA_SING Shweta Shah -
-
-
-
બટર રસ પાંઉ જામનગર સ્ટ્રીટ સ્ટાઇલ (Butter Ras Paav Jamnagar Street Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
-
-
-
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
-
-
-
રસપાઉં (Ras Paav Recipe In Gujarati)
#RJS જામનગર નું નામ પડે એટલે બાંધણી કંકુ કાજળ સુડી યાદ આવે પણ અહીં ની ખાણી પીણી ની વાત જ નયારી છે સવાદીલી સફર માં આજ હું રસપાઉં બનાવી રહી છું. HEMA OZA -
લેફટ ઓવર પકોડા ચાટ (Left Over Pakoda Chaat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
લેફ્ટ ઓવર ભાખરી સેન્ડવીચ (LEFTOVER BHAKHRI SANDWICH Recipe in Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiભાખરી સેન્ડવીચ Ketki Dave -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
આ એક રાજકોટ ની પ્રખ્યાત વાનગી છેબ્રેડ કટકા આમાં રાજકોટ ની ગ્રીન ચટણી ખાસ કરીને વપરાય છે#CT chef Nidhi Bole -
-
-
-
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
-
-
ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)
આ વાનગી કણૉટક ની છે. ગુજરાત માં તેને ભેળ તરીકે ઓળખવામાં આવે છે.ચૂરું મુરીKrupali Dholakia
-
-
ક્રિસ્પી દાબેલી બાઈટસ (Crispy Dabeli Bites Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498040
ટિપ્પણીઓ