વઘારેલું દહીં (Vagharelu Dahi Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati

#AT
જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે મને એમ થયું કંઈક નવું બનાવવું પછી વિચાર્યું કે દહીં વઘારી લેશું તો શાક ની જરૂર નહિ પડે પચવામાં પણ હલકું છે અને રોટલી સાથે પણ સારું લાગે છે

વઘારેલું દહીં (Vagharelu Dahi Recipe In Gujarati)

#AT
જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે મને એમ થયું કંઈક નવું બનાવવું પછી વિચાર્યું કે દહીં વઘારી લેશું તો શાક ની જરૂર નહિ પડે પચવામાં પણ હલકું છે અને રોટલી સાથે પણ સારું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. ૧ વાટકીદહીં
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧/૨ ચમચીમરચું
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીઅડદની દાળ
  6. મીઠો લીમડો ૪/૫ પાન
  7. ૧/૨ ચમચીજીરુ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. નાની સમારેલી ડુંગળી
  10. સમારેલ લીલુ મરચું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ડુંગળી અને લીલું મરચું સમારી લેવું. લસણ ઓપ્શનલ છે નાખવું હોય તો નાખી શકાય

  2. 2

    પછી તેનો વઘાર કરવો એક પેનમાં તેલ લઈ તેમાં અડદની દાળ લીમડો રાઈ લીલું મરચું અને ડુંગળીનો વઘાર કરવો. હવે વઘાર ઉતારી દહીંમાં રેડવો દહીંમાં બરાબર મિક્સ કરી અને સર્વ કરો.

  3. 3

    તૈયાર છે વઘારેલું દહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes