રાજમા. (Rajma Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#ATW3
#TheChefStory
રાજમા એક ભારત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. પંજાબી સ્વાદ થી ભરપુર સ્વાદિષ્ટ ડિશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને છ કલાક પાણીમાં પલાળી રાખો. છે સીટી કરી કુકરમાં બાફી લો. એક કડાઈમાં તેલ અને ઘી નાખીને ખડામસાલા નાખો. કાંદા નાખી સાંતળો.
- 2
આદું મરચાં, લસણની પેસ્ટ નાખી સાંતળો. ટામેટાં નાખી સાંતળો. બધા મસાલા નાખી સાંતળો. બાફેલા રાજમા નાખી મિક્સ કરો.
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી દસ મિનિટ થવા દો. તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરો. કોથમીર નાખી રાજમા ને રાઈસ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમાં મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટામેટાં અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે. પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓ માંની એક છે, અલગ અલગ રીતે તેને બનાવવામાં આવે છે, પણ જીરા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#rajma#rajmachawal Mamta Pandya -
પંજાબી રાજમા કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓમાંની એક છે, તે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rajma#rajmamasala#punjabithali#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
-
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
-
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
રાજમા
#માઈલંચ રેસિપી આ વાનગી પ્રોટીન થી ભરપુર છે. રોટી,પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
રાજમા અને ચાવલ
#ફેવરેટઆ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે. Ami Adhar Desai -
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17 આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Fam#cookpad_guj#cookpadindia#Proteinrichfood#healthyfoodસામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.રાજમાને ઇંગ્લિશમાં કિડની બીન્સ ના નામથી જાણવામાં આવે છે. મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે આભાર Mitixa Modi -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#RC3#red#week3 આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500382
ટિપ્પણીઓ (18)