કેળા નું રાઈતુ (Banana Raita Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 2કેળા
  2. 1 વાટકીદહીં ‌
  3. 1/8 ચમચી રાઈ ના કુરિયાં
  4. 1/8 tspજીરા પાઉડર
  5. 1/8 tspમીઠું
  6. 2 tspપીસેલી ખાંડ
  7. 1/8 tspલીલાં જીણા સમારેલા મરચાં
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં માં બધું નાખી બરાબર બીટર વડે મિક્સ ફેંટી લો.

  2. 2

    પછી તેમાં કેળા નાખી મિક્સ કરો. ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes