ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપકાબુલી ચણા
  2. 1 નંગટામેટું સમારેલ
  3. 1 કપકાકડી સમારેલ
  4. 1 નંગડુંગળી સમારેલી
  5. 1ચીઝ કયુબ
  6. 2 ચમચીફુદીનો અને બેઝીલ સમારેલા
  7. 2 ચમચીમઘ
  8. 3 ચમચીઓલિવ ઓઇલ
  9. 2 ચમચીલીંબુ નો રસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. વિનેગર જરૂર મુજબ
  12. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાઉલ મા કાબુલી ચણા કાકડી ટામેટાં ડુંગળી સમારેલ ફુદીનો બેઝીલ ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    મઘ લીંબુ નો રસ વિનેગર મીઠું અને મરી પાઉડર બરાબર મિક્સ કરો હવે આ ડ્રેસિંગ સલાડ મા ઉમેરો ચીઝ ખમણો બરાબર મિક્સ કરો સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી મેડિટેરિયન ચીકપી સલાડ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes