પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ સર્વિંગ્સ
  1. ૬ નંગ કાંદા
  2. ૬ નંગટોમેટો
  3. ૨ નંગ મોટા કેપ્સિકમ
  4. ૬ નંગ બાફેલા બટાકા
  5. ૧/૨ નંગ બીટ
  6. ૧/૨ વાટકી વટાણાબાફીને મેશ કરી લો
  7. 1 ચમચીપાવભાજી મસાલો
  8. મીઠું
  9. 1/4 ચમચી હળદર
  10. ધાણા
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. 2 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  13. ૫ /૬લસણ ની કળી
  14. તેલ સેકવા
  15. જીરું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    તેલ ગરમ કરી લેવું કડાઈ માં જીરુ લસણ મરચા ની પેસ્ટ નાખવી બ્રાઉન થાય પછી કાંદા નાખવા ચોપ કરેલા પાતળા

  2. 2

    કાંદા બ્રાઉન થાય પછી કેપ્સિકમ નાખીશું

  3. 3

    કેપ્સિકમ શેકાઈ જાય પછી ટોમેટો નાખવા પાતળા સમારેલા

  4. 4

    હવે બટાકા વટાણા મેશ કરી લેવું ટોમેટો સેકાઇ જાય પછી નાખવા બન્ને

  5. 5

    મિક્સ કરી લો અને થોડી બીટ નાખવી ખિસી ને

  6. 6

    હવે મસાલા નાખી મિક્સ કરી પાણી નાખવું થોડું થોડું

  7. 7

    સરખી ઉકાળી લો બટર કોથમીર નાખી લસણ ની ચટણી નાખી શકો છો નાખવી હોય તો

  8. 8

    સાદા પાવ કે મસાલા પાવ જોડે ખાવા મજા આવે છે ઉપર થી લીંબુ કાંદો બટર નાખી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
પર
Pune

Similar Recipes