ભજીયા (Bhajiya Recipe In Gujarati)

Riyan Savaniya
Riyan Savaniya @Nimisha28

ભજીયા (Bhajiya Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી 20 મીનીટ
  1. 2 વાટકીચણા નો લોટ
  2. 1 નંગકાચું કેળું જીણુ સમારેલું
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચીસાજી ના ફુલ
  5. 2લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 વાટકીજીની સમારેલી કોથમીર, પાલક, મેથી ની ભાજી
  8. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી 20 મીનીટ
  1. 1

    લોટ મા મીઠું હીંગ કેળું, ભાજી નાખી ને પાણી થી લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ તેમા સાજી ના ફુલ ઉપર લીંબુ નો રસ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને ખીરૂ તૈયાર કરવુ

  3. 3

    તેલ ગરમ કરી ને ખીરૂ માથી ભજીયા બનાવી ને તળવા

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riyan Savaniya
Riyan Savaniya @Nimisha28
પર

ટિપ્પણીઓ

Similar Recipes