મગનું શાક (Moong Shak Recipe In Gujarati)

Dipti @cook_37485021
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ઉપર મા તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય
- 2
તેમાં લીમડાના પાન રાઈ જીરું હિંગ ઉમેરી દો અને વાટેલું લસણ ઉમેરી પલાળેલા મગ ઉમેરી દો
- 3
છે તેમાં હળદર લાલ મરચું પાઉડર ઉમેરી સરસ મિક્સ કરી બે મિનિટ સુધી પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લો સીટી વગાડી લો
- 4
પાકી જાય એટલે કુકર ખોલી પણ કોથમીર ભભરાવી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC Tasty Food With Bhavisha -
-
-
ફણગાવેલા મગનું શાક(Sprouts Moong Shaak Recipe in Gujarati)
#GA4 #Week11Sproutsફણગાવેલા મગ ચોક્કસ ખાવા જોઈએ, ઘણા ખરા રોગોને શરીરથી દુર રાખવામાં થાય છે મદદરૂપ થશે.ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનીફીટ મળી રહે છે. અહીં ફણગાવેલા મગ નું શાક ની રેસીપી શેર કરી છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520139
ટિપ્પણીઓ