સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#30mins
ફરાળ માટે બેસ્ટ recipe..
તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે

સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)

#30mins
ફરાળ માટે બેસ્ટ recipe..
તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ફરાળ માટે
  1. ૧ કપસાબુદાણા
  2. ૩ નંગબટાકા
  3. ૧ ટેબલસ્પૂનફ્રેશ ધાણા
  4. ૨ નંગલીલાં મરચાં ના કટકા
  5. ૩-૪ લીમડા ના પાન ની કતરણ
  6. ૧ ચમચીશેકેલું જીરું
  7. ૧ ટેબલસ્પૂનશેકેલી શીંગ નો અધકચરો ભુકો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું અથવા ચીલી ફ્લેક્સ
  10. ૧ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ને ૨-૩ વાર ધોઈ ૧૫ મિનિટ માટે પલાળી રાખવા,અને બટાકા ને કુકર માં બાફી લેવા.

  2. 2

    સાબુદાણા સોફ્ટ થઈ જાય એટલે excess પાણી નિતારી તેમાં બાફેલા બટાકા નો માવો,મરચા ના કટકા,કાપેલા ધાણા અને લીમડો,મીઠું, લીંબુ નો રસ, મરચું પાઉડર,જીરું અને શીંગ નો ભૂકો એડ કરી સ્મૂધ ડો જેવું બનાવી લો.

  3. 3

    અપ્પમ પેન ને ગેસ પર તેલ થી ગ્રીસ કરી ધીમી આંચ પર ગરમ કરો ત્યારબાદ પુરણ માંથી નાના બોલ્સ વાળી પેન માં શેકી લો..સમય સમયે ફેરવતા રહેવું જેથી બધી બાજુથી સારી રીતે ચડી જાય.

  4. 4

    તો,તૈયાર છે સાબુદાણા બટાકા ના યમ્મી અપ્પમ.
    ટામેટા લસણ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes