કીટું ની થાબડી (Kitu Thabdi Recipe In nGujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#30mins
ઘી બનાવીયે ત્યારે એમાં કીટું વધે છે એમાં ઘી નો પણ ભાગ હોય છે. એમાંથી ખુબ ટેસ્ટી એવી થાબડી તૈયાર થાય છે. એ પણ ખુબ ઓછા સમય માં. અને એકદમ બજારમાં માં મળે એવી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપઘી નું કીટું
  2. 1/2 કપદૂધ
  3. 1/2 કપગોળ
  4. 1/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી બનાવીયે ત્યારે કીટું નીકળે એને સફેદ રહે તેટલું જ રાખવાનું બહુજ લાલ થવા નહિ દેવાનું. એમાં દૂધ અને નાખી ગરમ કરવા મુકો

  2. 2

    દૂધ ઉકળે અને થોડું બળી જાય એટલે ખાંડ અને ગોળ નાખી દેવો. ઘી છુટ્ટુ પડે એટલે ગેસ બંધ કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes