ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#TRO
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં તેલ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો અને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ એક બાઉલમાં પનીર અને ચીઝને ખમણીની મદદથી ગ્રેટ કરી લો પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ રેડ ચીલી પાઉડર મીઠું નાખી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 3
ત્યારબાદ લોટના લુવા પાડી મોટી પૂરી વણી લો અને વચ્ચેથી કટર થી કટ કરી લો અને એક સાઇડનો ભાગ લઈ બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી સમોસાનો શેપ આપી દો અને કડાઈમાં તેલ ગરમ મૂકી સમોસાને બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ ચીઝ પનીર સમોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16547892
ટિપ્પણીઓ