ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)

ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને અલગ અલગ પાંચ થી છ કલાક સુધી પલાળી નાખો પાંચ થી છ કલાક બાદ તેને મિક્સર માં નાખીને પીસી લો અને પીસી ની દાળ અને ચોખાને ભેગા કરીને હલાવી નાખો. હવે આ દાળ અને ચોખાના ખીરા ને એક ડબ્બામાં ભરીને હૂંફાળી જગા પર ઢાંકીને મૂકી દો.આખી રાત અથવા 7-8 કલાક સુધી.જેથી તેમાં આથો સારો આવી જાય.
- 2
આથો આવી જાય પછી તેમાં જરૂર મુજબ મીઠું અને ચપટી ખાવાનું સોડા નાખીને હલાવી નાખો હવે એક સ્ટીમરમાં અથવા ઈડલી કુકરના ટ્રેમાં તેલ લગાવીને આ ઈડલીના ખીરાને તેમાં ઉમેરો અને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી તેને થવા દો. હવે ગરમાગરમ અને સોફ્ટ ઈડલી બનીને તૈયાર છે.
- 3
ઇડલી ની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોપરાને કાપીને નાખો પછી તેમાં લીલા મરચા અને દાળિયા તેમજ જરૂર મુજબ મીઠું અને પાણી નાખીને પીસી લો હવે એક વધારે આમાં તેલ ગરમ મૂકીને તેમાં રાઈ મીઠો લીમડો લાલ સૂકા મરચાં અને ચપટી હિંગ નાખીને આ વઘારને ચટણીના મિક્સરમાં ઉમેરો હવે આપણે કોપરાની ચટણી બનીને તૈયાર છે તેને ઈડલી સાથે સર્વ કરો.
- 4
સાઉથ ઇન્ડિયન રેસીપી માં ઈડલી અને ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ ખૂબ હલકો ખોરાક છે. જેથી બધા લોકોને ખૂબ જ પસંદ આવે છે.
Similar Recipes
-
-
-
-
-
-
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
-
-
-
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
-
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
-
ઈડલી સાંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)
એકદમ હેલ્થી અને ડિનર માટે સર્વોત્તમ.. Sangita Vyas -
સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
પોસ્ટ-2આપણે આ ચટણીને કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે નાસ્તા માં લઈ શકીએ છીએ. જેમકે મેંદુવડા, ઉત્તપમ, ઢોસા વગેરે.. Apexa Parekh -
-
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#supersસાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખવાતી ચટણી Hemaxi Patel
More Recipes
ટિપ્પણીઓ (17)