રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

Manisha Oza
Manisha Oza @Ozamanisha444
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીરાઈ જીરું
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીધાણાજીરૂ
  10. 8-10લીમડાના પાન
  11. 1 નંગલીલું મરચું
  12. કોથમીર
  13. 2લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગને કૂકરમાં બાફી લેવા

  2. 2

    એક તપેલીમાં તેલ લઈ રાઈ જીરું હિંગ અને લવિંગનો વઘાર કરી મગ ઉમેરવા

  3. 3

    પછી તેમાં બધા મસાલા આદુ-લસણની પેસ્ટ લીલું મરચું મીઠું લીમડો ઉમેરી ઉકળવા દેવું

  4. 4

    બરાબર ઘટ્ટ થાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Oza
Manisha Oza @Ozamanisha444
પર

ટિપ્પણીઓ

Similar Recipes