વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)

Sejal Pithdiya @cook_25328159
#ChooseToCook
મારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ
વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
#ChooseToCook
મારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
કિનારી વગર ની બ્રેડ લઈ એક બાજુ ગ્રીન ચટ ની લગાવી ટામેટાં કાકડી ના ગોળ પીસ ગોઠવો.તેમાં ચાટ મસાલો નાખો.
- 2
બીજી બ્રેડ લઈ બટર લગાવી દો. બટેકા ના પીસ ગોઠવી ચાટ મસાલો ઉમેરો.ઉપર ત્રીજી બ્રેડ મૂકી મેયોનીઝ લગાવી..એક પેન લઈ બટર માં સેકી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah -
-
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
-
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
વેજ સેન્ડવીચ(veg sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ ટોસ્ટર હોય તો પણ ઘરે સરળતાથી બનાવી શકાય છે મારે ઘરે સેન્ડવીચ ટોસ્ટર નથી માટે મેં આ રીતે સેન્ડવીચ બનાવી છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે Khushbu Japankumar Vyas -
-
-
સ્પાઈસી વેજ ચીઝ સેન્ડવીચ (Spicy Veg Cheese Sandwich Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
-
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16569011
ટિપ્પણીઓ (3)