દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાના લોટ તથા ચણાના લોટને મિક્સ કરી છાત નાખી હલાવી દેવું તેનામાં મીઠું સ્વાદ અનુસાર નાખવું છ કલાક સુધી તેને થોડી ગરમી હોય તેવી જગ્યાએ રાખો ત્યારબાદ દૂધીને ખમણી નાખવી આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરવી
- 2
હવે છ કલાક બાદ તે ખીરું તૈયાર થઈ જશે તેનામાં દૂધી ખમણેલી નાખવી આદુ લસણ મરચાની પેસ્ટ નાખવી હળદર મરચું પાઉડર તથા ખટાશ લાગે તો થોડી ખાંડ નાખવી સોડા નાખી હલાવી દેવું હવે એક જાડી કડાઈ લઈ ગેસ પર ધીમી આંચ ઉપર રાખવી તેનામાં બે ચમચી તેલ નાખી તેલ ગરમ થાય ત્યારે તેનામાં 1/2 ચમચી રાઈ જીરું નાખી હિંગ નાખવાનું થોડા ધોળા તલ નાખવાના અને લીલો લીમડો નાખી બેટર તેનામાં નાખી દેવું હવે તે કડાઈને ટાંકી પાંચ સાત મિનિટ સુધી ઢાંકી દેવું
- 3
પાંચ સાત મિનિટ પછી તેલ તાવીથાની મદદથી બીજી લાવી બીજી બાજુ શેકી લેવું. તો તૈયાર છે દુધી નો હાંડવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
-
-
-
દૂધી પાલક નો હાંડવો (Dudhi Palak Handvo Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
-
-
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
-
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ