ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીચણાનો લોટ
  2. ૫૦ ગ્રામ ફુદીનો
  3. ૪-૫ નંગ વાટેલા લીલા મરચા
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ચપટીહળદર
  6. ચપટીહિંગ
  7. ૨-૩ ગ્લાસ પાણી
  8. ચપટીલીંબુ ના ફૂલ
  9. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફુદીનાને સાફ કરી તેના પાનને ધોઈ લો. મિક્ષર ના બાઉલમાં લીંબુના ફૂલ સિવાય ની બધી સામગ્રી થોડું પાણી ઉમેરી વાટી લો.

  2. 2

    પાણીમાં બે ચમચી ચણાનો લોટ બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો

  3. 3

    તેમાં તૈયાર કરેલ ફુદીનાની પેસ્ટ ઉમેરવી ધીમે ધીમે ચટણી ધટૃ થાય તો થોડું પાણી ઉમેરી તેને પતળી કરો. તેને પાંચથી દસ મિનિટ સુધી થવા દો.

  4. 4

    ચટણી તૈયાર થઇ જાય એટલે ગેસ બંધ કરી બે મિનીટ હલાવી દો. તૈયાર છે ચોરાફળી સાથે ખાવાની ચોળાફળી ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
પર

Similar Recipes