સોયાબીન પનીર વિથ પાલક ગ્રેવી (Soyabean Paneer With Palak Gravy Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સોયાબીન પનીર
  2. 1-2જુડી પાલક
  3. 2 (3 નંગ)લીલાં મરચા
  4. 1 ટેબલસ્પૂનદહીં
  5. 1 ટેબલસ્પૂનમલાઈ
  6. 3 ટેબલ સ્પૂનકેચઅપ
  7. 1 ચમચીપાલક પનીર મસાલો
  8. 1 ચમચીઓનિયન ગાર્લિક પેસ્ટ
  9. 1/2 ટી સ્પૂનલીંબુનો રસ
  10. ચપટીખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને ઉકળતા પાણીમાં ચપટી ખાંડ નાખીને બાફી લો પાંચ મિનિટ બાદ તેને ઠંડુ પાણી નાખીને કોરા કરી આદુ મરચાં ની સાથે ક્રશ કરી તેની પેસ્ટ બનાવો

  2. 2

    એક કડાઈમાં તેલ લઈ ગરમ કરી આદુ મરચાં ઓનિયન ગાર્લિકની પેસ્ટ સાતળો

  3. 3

    તેમાં તૈયાર કરેલ પાલકની પેસ્ટ ઉમેરી એક થી બે મિનિટ કુક કરી તેમાં આપણા ટેસ્ટ મુજબના મસાલા,મીઠું,ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક કરો.

  4. 4

    સોયાબીન પનીર ને પીસ કરી તળીને ગ્રેવીમાં ઉમેરી હળવા હાથે મિક્સ કરો.(ડાયરેક્ટ પણ નાખી શકાય) તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી

Similar Recipes