ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 2 વાટકીચણા નો લોટ
  2. 2 ચમચીલસણ ની પેસ્ટ
  3. 1/2 વાટકી લીલી મેથી સમારેલી
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સોથી પહેલા એક બાઉલ માં ચણા નો લોટ લેવો તેમા લસણ ની પેસ્ટ ને મીઠું ઉમેરવા ને મેથી ઉમેરવી

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી બેટર ત્યાર કરવું ને નોનસ્ટિક લોઢી માં નાના પુડલા ઉતારવા ને બને બાજુ બદામી રંગ ના થાય ત્યાં સુધી

  3. 3

    પછી તેને સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes