તવા વેજ. પુલાવ (Tawa Veg Pulao Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

તવા વેજ. પુલાવ (Tawa Veg Pulao Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ સર્વિંગ
  1. ૨ વાટકીબાસમતી ચોખા
  2. ૩ નંગ બટાકા
  3. ૧ નાની વાટકીવટાણા
  4. ૫૦ ગ્રામ ફલાવર
  5. ૧ નંગ ટામેટું
  6. ૧ નાની વાટકીકોબીજ
  7. ૩-૪ લીલી ડુંગળી
  8. નાનુ પેક પનીર
  9. તજ
  10. ૧ નંગ લવીંગ
  11. ૧ નંગ તમાલ પત્ર
  12. ૧ ચમચીજીરુ
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૩ ચમચીતેલ
  17. ૨ ચમચીતેલ
  18. ૧ ચમચીઘી
  19. પાણી ચોખા રાંધવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણીને ગરમ કરવુ તેમાં મીઠું તજ લવિંગ તમાલપત્ર ઉમરી છુટા ભાત બનાવા.. બઘા શાક સુધારો

  2. 2

    ૩ ચમચી તેલ મુકી તેમાં જીરુ
    વઘારીને પહેલા લીલી ડુંગળી ૨ મિનિટ ચડવા દો.. ફલાવર બટાકા ઉમેરો મીઠું નાંખી આખે દાણે શાક બનાવો
    પછી કોબી અને ટામેટાં ઉમેરી ૧ મીનીટ ચડવા દો... છેલ્લે પનીર ઉમેરવું હલાવો

  3. 3

    મોટો તવો ગરમ કરો તેમંા
    ૧ ચમચી ઘી ૧ ચમચી તેલ ઉમેરી 1/2 ચમચી જીરુ ઉમેરી ૧ ચમચો શાક તેની ઉપર હળદર મરચું ધાણાજીરુ
    ગરમ મસાલો પછી ભાત ઉમેરી
    હલાવો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes