સેવ (Sev Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_37572365
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 વાટકીચણાનો લોટ
  2. મીઠું જરૂર મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. 1/2 tspહળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં જરૂર મુજબ મીઠું,જરૂર મુજબ પાણી, હળદર નાખી બેટર તૈયાર કરો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ સંચામાં બેટર ભરી સેવ પાડો અને ધીમા તાપે થવા દો

  3. 3

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes