સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી

સિંધી સ્ટાઈલ સેયલ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા ભીંડા ને ધોઈ વચ્ચેથી ચીરા કરો,બટાકા ને છોલી ગોળ શેપ માં કાપી લો અને કાંદા ને પણ છોલી વચ્ચેથી ચીરો કરો. મિક્સર ના જાર માં સમારેલી કોથમીર, કાંદા,ટામેટા, લીલાં મરચાં,આદુ અને લસણ નાખી અધકચરા પીસી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.
- 2
હવે આ મસાલો ભીંડા અને કાંદા માં ભરી લો. ચિત્ર અનુસાર કરો. પછી વધેલા મસાલા માં બટાકા નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે કડાઈમાં એક સાઈડ બટાકા અને બીજી સાઈડ ભીંડા અને કાંદા મૂકી ઉપરથી તેલ અને સમારેલા ટામેટા નાખી 5 મિનિટ ફૂલ ગેસ પર અને પછી 10 મિનિટ માટે શાક ને ઢાંકીને ધીમા તાપે ચઢવા દો. જયાં સુધી શાક ચઢી ન જાય ત્યાં સુધી શાક ને હલવવું નહિ. હવે ઢાંકણ ખીલી ને જોવું શાક ચઢી ગયું છે તેને ધીરે ધીરે મિક્સ કરો. સિંધી સેયલ સબ્જી તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ ભીંડા મસાલા સબ્જી
#RB12#cookpadindia#cookpadgujaratiભીંડી મસાલા સબ્જી મારા ફેમિલી માં બધા નું પ્રિય છે . Keshma Raichura -
ફુલ્કા રોટી મસાલા દહીં ભીડી અને કાઠિયાવાડી ભરેલા ભીંડાની સબ્જી
#GA4#week1#દહીં Arpita Kushal Thakkar -
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#MBR1#Week1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રગડા પેટીસ પાવ (Ragda Pattice Pav Recipe In Gujarati)
#RC1#Yellowrecipe#Week1 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
-
-
સિંધી કોકી
#FDS#RB17#koki#sindhikoki#onionparatha#cookpadgujaratiસિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી. Mamta Pandya -
-
ઓનિયન ભીંડા સબ્જી (Onion Bhinda Sabji Recipe In Gujarati)
#EB#Week 1ભિંડ્યું બસર (onion Bhindi) Pooja Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)