સ્પ્રિંગ ઓનિયન રાઈસ (Spring Onion Rice Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 1 કપરાઈસ બોઈલ કરેલા
  2. 100 ગ્રામલીલી ડુંગળીના પાન ઝીણા કટ કરેલા
  3. 2 ચમચીતેલ
  4. ૧/૨ ટીસ્પૂનજીરુ
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. વન ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૧/૨ટી સ્પુન હળદર
  8. વન ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2-3 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી આદુ-મરચાની પેસ્ટ સાંતળી ડુંગળીના પાનનો વઘાર કરો

  2. 2

    પછી તેમાં આપણા ટેસ્ટ પ્રમાણેના બધા જ મસાલાઓ કરો અને ડુંગળીના પાન ને ચડવા દો(જરૂર જણાય તો 1/2 કપ પાણી નાખો)

  3. 3

    પછી તેમાં બોઈલ કરેલા ભાત ઉમેરી હળવા હાથે બધુ મિક્સ કરો સાથે થોડી કોથમીર પણ ઉમેરો

  4. 4
  5. 5

    બરાબર મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈને સ્પ્રિંગ ઓનિયન થી ગાર્નિશ કરીને તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes