બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ બીટ
  2. ૧ ઇંચની લીલી હળદર
  3. ૧ ઇંચઆદુ
  4. ૧/૪લીંબુ
  5. ૧ ચમચીમધ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ આદુ અને લીલી હળદર
    ધોઇ નાના કટકા કરી મીક્ષી માં ક્રશ કરો...ત્યારબાદ તેમા ૧ કપ પાણી ઉમેરી... ગાળો અને ઉપર થી મીંઠુ ઉમેરો...મધ ઉમેરી હલાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes