રાંધવાની સૂચનાઓ
- 1
સબ્જી બનાવવા માટેની બધી સામગ્રી રેડી કરી લો. વેજીટેબલને કટ કરી લો. પનીરને પણ કટ કરી લો.
- 2
પેનમાં બટર મૂકીને ફણસી, ગાજર, વટાણા એડ કરીને ફાસ્ટ ગેસ પર બે મિનિટ માટે સાંતળો. જરૂર મુજબ મીઠું એડ કરો. પછી તેમાં ડુંગળી અને ટામેટા એડ કરો તેને પણ સાંતળી લો. છેલ્લે યલો બેલ પેપર, રેડ બેલ પેપર અને ગ્રીન કેપ્સિકમ એડ કરીને સાંતળો.
- 3
વેજીટેબલ્સ ને બહુ કૂક કરવાના નથી થોડી કચાશ નીકળી જાય અને થોડા ક્રંચી રહે તેવા રાખવાના છે. ગેસ બંધ કરી લો. હવે બધા વેજિસ ને એક બાઉલમાં કાઢી લો.
- 4
હવે એ જ પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો. તેમાં લીલા મરચા, ડુંગળીની ગ્રેવી અને આદુ લસણની પેસ્ટ એડ કરીને સાંતળો. પછી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરો અને તેલ છૂટે ત્યાં સુધી કુક થવા દો.
- 5
ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે. હવે તેમાં હળદર, લાલ કાશ્મીરી મરચું,ગરમ મસાલો, કસૂરી મેથી અને સ્વાદ મુજબ મીઠું એડ કરો. પછી તેમાં સાંતળેલા વેજીટેબલ્સ અને પનીર એડ કરીને બરાબર સરખું મિક્સ કરી લો. થોડી વાર કૂક થવા દો પછી કોથમીર થી ગાર્નિશ કરો.
- 6
ગરમાગરમ વેજીટેબલ જાલફ્રેઝી સબ્જી રેડી છે. તેને સર્વ કરો.
Similar Recipes
-
-
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaજાલફ્રેઝી એ મૂળ બંગાળ થી આવેલી રેસીપી છે જે હવે ભારત અને તેની આજુ બાજુ ના દેશ માં પ્રચલિત છે. જો કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં આ રેસીપી બની હતી એવું પણ કહેવાય છે. અને બ્રિટિશ રાજ ના સમયે ભારત માં બનતી અને પાછળ થી ભારત માં પ્રચલિત થઈ. એવું કહેવાય છે કે ત્યારે રેફ્રિજરેટર ની સગવડ ના હોવાથી વધેલા મીટ, માછલી વગેરે ને સ્ટર ફ્રાય કરી ને ઉપયોગ માં લેતા અને તેની ઉપર થી આ શાક ની શોધ થઈ.બંગાળી ભાષા માં જાલ એટલે ખૂબ તીખું . આ શાક માં ચાઈનીઝ કુકિંગ ની જેમ સ્ટર ફ્રાય પદ્ધતિ નો ઉપયોગ થાય છે. શાકાહારી માટે જાલફ્રેઝી માં વિવિધ શાક ની સાથે પનીર નો ઉપયોગ પણ થાય છે. Deepa Rupani -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR3WEEK3જાલફ્રેઝી બનાવવાનો ટાસ્ક આવ્યો ત્યારે મને તેનું નામ સાંભળીને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરી રેસીપી હશે. કેવી રીતે બનશે? પણ જ્યારે કુક પેડમાં રેસિપી જોઈ અને બનાવી ત્યારે ખબર પડી આ તો બનાવવામાં ખૂબ જ સહેલી અને ટેસ્ટમાં ખુબજ બેસ્ટ રેસીપી છે. Priti Shah -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
આ પંજાબી શાક બહુ જ ફેમસ છે અને બનવામાં બહુજ સહેલું છે.અમારા ધરે રવિવારે ડિનર માં ઘણીવાર મકાઈ જાલફ્રેઝી અને પરોઠા બને છે.Cooksnapoftheweek -- અ વાઈબ્રન્ટ વેજીટેબલ Dinner recipe@cook_27768180 Bina Samir Telivala -
-
સિંગાપુરી ફ્રાઈડ રાઈસ (Singapuri fried rice recipe in gujarati)
#સુપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસ માં મદ્રાસ કરી પાવડરનો ઉપયોગ કર્યો છે. આ મદ્રાસ કરી પાઉડર બ્રિટિશર લોકો ની શોધ છે. આ રાઈસ નો કલર યેલો થાય છે. આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રાઈસ માં સૂકા લાલ મરચાં અને સ્ટારનીઝ ( ચકરી ફૂલ ) ફરજિયાત છે. Parul Patel -
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
-
વેજિટેબલ કેસડિયા (Vegetable Quesadilla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#mexican Keshma Raichura -
-
-
-
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai -
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah -
-
પનીર વેજીટેબલ જાલફ્રેઝી (PANEER VEGETABLE JALFREZI Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપનીર વેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
વર્મીસીલી સલાડ (Vermicelli Salad recipe In Gujarati)
#સાઈડજમવામાં ફુલ ડીશ હોય પણ સલાડ ના હોય તો જમવાનું અધૂરું જ ગણાય છે.આજે મે વેજી અને વર્મીસીલી સેવ ના ઉપયોગ થી હેલ્ધી સલાડ બનાવ્યો છે એમાં અનાર ના દાણા થી તો તે વધારે ટેસ્ટી લાગે છે.અને ઉપર થી લીંબુ અને મરી નું ડ્રેસિંગ. Namrata sumit -
કાઠિયાવાડી મીક્ષ વેજ (Kathiyawadi Mix Veg Recipe In Gujarati)
#cookpadindia#cookpadindiaકાઠિયાવાડી મીક્ષ વેજીટેબલ Ketki Dave -
વેજ પનીર જાલફ્રાજી (Veg Paneer Jalfrezi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 Sneha Patel -
સ્પાઈસી ટમટમ ખમણ (Spicy Tam Tam Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LCM1#MBR3#week3 Parul Patel -
વેજીટેબલ ગોલ્ડ કોઈન કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ1#વીક2 બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું. Foram Bhojak -
રોટીઝા (Rotizza Recipe in Gujarati)
આ એક ફ્યુઝન રેસીપી છે બનાવવામાં ખૂબ જ સરળ અને એટલી જ સ્વાદિષ્ટ છે અને તેમાં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે એ હેલ્ધી પણ છે.#સુપરશેફ૨ Ruta Majithiya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)