કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15.મિનિટ
2 લોકો માટે
  1. 3-4 નંગ કાચા કેળા
  2. 1/2 ચમચીહળદર
  3. 1/2 ચમચીધાણાજીરું
  4. 1/2 ચમચી ચટણી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. થોડી ખાંડ
  7. 1પાવરૂ તેલ
  8. જરૂર મુજબ પાણી
  9. થોડી કોથમીર
  10. 1/2 ચમચી રાઈ જીરુ
  11. 1/4 ચમચી હિંગ
  12. 4 થી 5 કળીખાંડેલું લસણ

રાંધવાની સૂચનાઓ

15.મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કાચા કેળા ની છાલ ઉતારી ને તેના નાના ટુકડા કરવા

  2. 2

    કુકર માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈજીરું ખાંડેલું લસણ અને હિંગ નાખવી

  3. 3

    પછી તેમાં કાચા કેળા ના ટુકડા નાખવા ને હલાવવું

  4. 4

    પછી તેમાં શાક ના રૂટિન મસાલા નાખવા

  5. 5

    જરૂર મુજબ પાણી એડ કરી કુકર નું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી કરવી

  6. 6

    સીટી થાય બાદ ખોલી ને શાક ચડી ગયું કે નઈ તે ચેક કરી લેવું

  7. 7

    શાક થઇ જાય ત્યાર બાદ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes