મીકસ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 નંગટામેટું
  2. 1નાનો ટુકડો દૂધી
  3. 1 નંગબીટ
  4. 2 નંગલસણ ની કળી
  5. 1 નંગઆદુ નો ટુકડો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 નાની ચમચીહિગ
  8. 1 નાની ચમચીમરી પાઉડર
  9. 1 નાની ચમચીઘી
  10. 1 નાની ચમચીજીરુ
  11. 1 નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પહેલા ઉપર જણાવ્યા મુજબ બધાં શાક સમારી લેવા પાણી થી ધોઈ કુકર માં નાખી આદુ અને લસણ નાખી ચાર સીટી વગાડી લ્યો.

  2. 2

    હવે કુકર ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવુ અને તેને ચારણી થી ગાળી લેવું.એક બાઉલ માં.

  3. 3

    હવે ત્યાર કરેલ સૂપ ને ગેસ પર ધીમાં તાપે ઉકળવા દો. તેમા મીઠું,ખાંડ,મરી પાઉડર નાખી હલાવી ઉકળવા દો ઉપર થી ઘી નાખી જીરુ અને હિંગ નો વધાર કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes