પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં થોડું તેલ લઈ તેમાં ડુંગળી લસણ અને આદુ નાખીને શેકો ત્યારબાદ તેમાં ટામેટા નાખી થોડીવાર થવા દો પછી તેમાં પાલક નાખીને કૂક થવા દો ઠંડુ થઈ જાય પછી પાલકની સ્મુથ પેસ્ટ બનાવી લો
- 2
વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો મીઠું અને તૈયાર કરેલી પાલકની પૂરી નાખીને બરાબર મિક્સ કરો અને થોડીવાર કુક થવા દો
- 3
પછી તેમાં પનીર ના ટુકડા અને મલાઈ નાખીને મિક્સ કરીને ગેસ બંધ કરી લો
- 4
સર્વ કરવા માટે તૈયાર છે પાલક પનીર સર્વ કર્યું છે
Similar Recipes
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16641829
ટિપ્પણીઓ