ચોળી બટેકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Rema
Rema @cook_37485000

ચોળી બટેકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીપાંચથી છ કલાક પલાળેલી સુકી ચોળી
  2. 1 નંગનાનું બટેકુ સમારેલું
  3. 1 નંગટામેટું
  4. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 1/2 ચમચી હળદર
  7. મીઠું જરૂર મુજબ
  8. 3 ચમચીતેલ
  9. ચમચીરાઈ
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરી દો

  2. 2

    પછી તેમાં તાજા લીમડાના પાન લસણની પેસ્ટ ઉમેરી સમારેલા ટામેટાં ઉમેરી દો પછી તેને સહેજ સાંતળો પછી તેમાં સમારેલી સમારેલા બટાકા અને ચોળી ઉમેરી દો

  3. 3

    પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર ઉમેરી સરસ મિક્સ કરી લો પછી જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણથી ચાર સીટી વગાડી લો અને પાકી જાય એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    પછી કુકર ખોલી ઉપર કોથમીર અને ધાણાજીરું પાઉડર ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rema
Rema @cook_37485000
પર

ટિપ્પણીઓ

Similar Recipes