અપ્પમ (Appam Recipe In Gujarati)

Rema @cook_37485000
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો લઇ તેમાં દહીં અને મીઠું ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી દસ મિનિટ સુધી રહેવા દો
- 2
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ઈનો ઉમેરી દો
- 3
હવે એકપમ નોનસ્ટિક માં તેલ થી ગ્રીસ કરી તેમાં આ બેટરથી અપમ તૈયાર કરી લો
- 4
તેને બંને સાઈડ સરસ પકાવી પછી સર્વ કરો તૈયાર છે અપ્પમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
-
-
-
-
-
-
-
અપ્પમ (Appam Recipe In Gujarati)
અપ્પમ સોજી માંથી બને છે અને સાથે તેમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પચવામાં પણ હલકા. Sonal Modha -
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
મેથી બાજરી ના ફૂલવડા (Methi Bajri Fulvada Recipe In Gujarati)
#Winterspecialસૌ કોઈના મોંમાં આવી જશે પાણી, જ્યારે નાસ્તાના ટેબલ પર મુકશો 'મેથી બાજરીના ફુલવડા'.તો આવો જાણી લઈએ સ્વાસ્થ્યવર્ધક અને એકદમ ગુણકારી એવા મેથીના અને બાજરાના લોટના ઉપયોગથી બનતા ફૂલવડાની રેસીપી. Riddhi Dholakia -
-
લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadઆમ તો વધેલી ખીચડી ને વઘારીને કે પરોઠા અથવા પકોડા બનાવીને ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આજે મેં તેમાં ડુંગળી કેપ્સિકમ મરચા લસણ ટામેટું અને કોથમીર હળદર અને મીઠું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપમ બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે. બ્રેકફાસ્ટ કે ડીનર મા લઈ શકાય છે. Ankita Tank Parmar -
ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclubઓમ શાંતિ બ્રહ્માકુમારી ભગવતી જે કાર્ય ચાલે છે તેમાં વસંત મસાલા ના માલિક ચંદ્રકાંતભાઈ ભંડેરી અને બ્રહ્માકુમારી નીરૂબેન ત્યાં અમદાવાદ હાજર હતા જ્યારે એનો કોઈ મશીન ઘણા સહાય બહેનોને નિશુલ કાપ્યા હતા ત્યારે અમારી બાજુમાં રહેતા એક બેન જે ઓમ શાંતિમાં ખૂબ ઊંડા ઊતરેલ છે અને તેમને ત્યાં હું પણ વારંવાર કોઈ પ્રસંગો પાંચ જતી એટલે મને વસંત મસાલા તરફથી દરેક મસાલા હું મોટા પેકિંગ ની કીટ મળેલી છે Jigna buch -
-
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643597
ટિપ્પણીઓ