બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

PRIYANKA DUDANI @cook_37619626
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ડુંગળી, ટમેટાને ઝીણા ઝીણા સુધારી લો એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ મીઠા લીમડાના પાન અને માંડવીના બી નાખવા નાખે વઘાર કરો તેવા સુધારેલા ટામેટાં ડુંગળી બટાકા નાખો
- 2
મીઠું અને હળદર નાખી હલાવી લો અને તે ચડે ત્યાં સુધીમાં પૌવાને બરાબર પાણીમાં ધોઈને નિતારી લો
- 3
વઘારમાં ખાંડ લીંબુ ઉમેરી બટાકા ચડી જાય પછી પૌવા ઉમેરી દો
- 4
ગરમ મસાલો નાખી હલાવી લો અને સર્વ કરો
Similar Recipes
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
જ્યારે ભૂખ લાગી હોય ક્યારેક સ્પાઈસી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી બનાવી શકો છો. Hiral kariya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643991
ટિપ્પણીઓ