આમળાનું જ્યુસ (Amla Juice Recipe In Gujarati)

Dipti
Dipti @cook_37485021

આમળાનું જ્યુસ (Amla Juice Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 3-4 નંગતાજા આમળા
  2. 2 ચમચીસાકર નો ભૂકો
  3. ચપટીસંચળ પાઉડર
  4. ચપટીચાટ મસાલો
  5. બે-ત્રણ આઈસ કયુબ
  6. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સરમાં આમળાને સમારી લો પછી તેમાં સાકરનો ભૂકો પાણી ચાટ મસાલો સંચળ મસાલો ઉમેરી દો

  2. 2

    પછી તેમાં બરફના ટુકડા ઉમેરી તેને ક્રશ કરી લો

  3. 3

    પછી તેને એક ગરણીથી ગાડી અને એક ગ્લાસમાં ભરી સૅવ કરો તૈયાર છે આમળાનું જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti
Dipti @cook_37485021
પર

ટિપ્પણીઓ

Similar Recipes