અડદિયા (Adadiya Recipe In Gujarati)

Dipti @cook_37485021
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધાબો દેવા માટે એક તપેલામાં ત્રણ ચમચી જેટલું ઘી લઈ ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી ગરમ થવા દો પછી તેને આ લોટમાં ઉમેરી દો
- 2
લોટમાં સરસ મિક્સ કરી આ લોટને 15 મિનિટ સુધી આમ જ રહેવા દો
- 3
હવે એક કડાઈમાં ઘી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો ઘી ગરમ થાય પછી એમાં આ ધાબો દીધેલ લોટને ચાળી અને ઉમેરી દો
- 4
લોટને એકદમ સરસ હલાવતા જાવ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
- 5
આજે પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો ત્યાં સુધીમાં ચાસણી બનાવી લો
- 6
રસની બનાવવા માટે એક તપેલામાં ખાંડ લઇને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મુકો ચાસણી આવી જાય પછી ગેસ બંધ કરી લો તેને પણ સહેજ ઠંડુ થવા દેવું
- 7
શેકેલા લોટમાં ઉમેરી તળેલો ગુંદ ડ્રાયફ્રુટ બધું મિક્સ કરી લો પછી તે માંથી મનગમતા અડદિયા વાળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
-
-
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
-
-
-
-
-
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1વસાણું તેમજ એક ઈમ્યૂનીટી બૂસ્ટર સૌરાષ્ટ્ર નું લોકપ્રિય વસાણું. Mayuri Kartik Patel -
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644090
ટિપ્પણીઓ