પાણીપુરી નો મસાલો (Panipuri Masala Recipe In Gujarati)

PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 4 નંગ મીડીયમ સાઈઝના બટાકા
  2. 1/2 વાટકી ચણા
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. 1/2 ચમચી હિંગ
  5. દોઢ ચમચી ધાણાજીરું પાઉડર
  6. 1/2 ચમચી લાલ સૂકું ચટણી
  7. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચણાને ચાર પાંચ કલાક પહેલા પલાળી દો

  2. 2

    ચણા સરસ પલળી જાય પછી કુકરમાં ચણા અને બટેટાને સાથે બાફી લો

  3. 3

    બફાઈ ગયેલ બટેટાની છાલ ઉતારી તેને મેશ કરો. ચણામાંથી પાણી નિતારી એમાં એડ કરો પછી તેમાં સંચળ પાઉડર ધાણાજીરું પાઉડર હિંગ લાલ સૂકું મરચું ચાટ મસાલો નાખી મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે પાણીપુરીના માટે બટેકા નો મસાલો તમે ઈચ્છો તો એમાં લસણ વાળી લાલ ચટણી નાખીને થોડું વધારે સ્પાઈસી પણ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
પર

ટિપ્પણીઓ

Similar Recipes